સંકટ ચોથ ની માહિતી   /   ગણેશ યાત્રી ભવન - ભોજનાલય સંપર્ક નંબર 

શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટ - ઐઠોર

મુ. ઐઠોર, તા.: ઊંઝા, જી. : મહેસાણા.
મોબાઈલ નંબર : ૯૫૧૦૨૫૩૫૫૫

ટ્રસ્ટ રજી. ન. : એ-૧૧ મહેસાણા

પ્રાચીન વિષ્ણુ મંદિર

શ્રી ગણપતિ દાદાના મંદિર ની સામે જ અતિ પ્રાચીન વિષ્ણુ મંદિર ના વિવિધ ભાગો પર ભગવાન વિષ્ણુના વિવિધ સ્વરૂપ ની પ્રતિમાઓ દ્રશ્ય માન છે. મંદિર ના દક્ષિણ ના ગોખમાં વરાહ અવતારનું તથા ઉતરના ગોખ માં સનભંગ માં ઉભેલ ચક્રભુજ પ્રતિમા તથા કુલીન ઉપરના ગોખમાં બંને બાજુ ત્રિભંગ સ્થિત ચતુર્ભુજ પ્રતિમા ઓં છે અને એતિહાસિક દસ્તાવેજ પુરાવા પરથી નક્કી થાય છે કે આ મંદિર ભગવાન વિષ્ણુ નું છે.

Prachin Vishnu Mandir
 
For English
અંગ્રેજી માટે